એક જ તત્વના આઈસોટોપ્સ (સમસ્થાનિકો) ના તટસ્થ પરમાણુઓ માટે નીચેનામાંથી કયા ગુણધર્મો અલગ હોય છે?

  • A
    દળ
  • B
    પરમાણુ ક્રમાંક
  • C
    સામાન્ય રાસાયણિક પ્રતિક્રિયાઓ
  • D
    ઇલેક્ટ્રોનની સંખ્યા

Explore More

Similar Questions

કુદરતી રીતે મળી આવતા કાર્બનમાં હાજર કાર્બનના બે સ્થાયી સમસ્થાનિકો કયા છે?

એક આઈસોટોપની સંજ્ઞા $_{32}X^{65}$ છે,આ દર્શાવે છે કે

કોઈ તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેના . . . . . . જેટલી હોય છે.

$81$ દળ ક્રમાંક ધરાવતું એક તત્વ પ્રોટોન કરતા $31.7\%$ વધુ ન્યુટ્રોન ધરાવે છે. તેની પરમાણુ સંજ્ઞા નક્કી કરો.

$13$ પરમાણ્વીય દળ ધરાવતા પરમાણુમાં $7$ ન્યુટ્રોન છે. આ પરમાણુનો પરમાણુ ક્રમાંક શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo