રેખા $\frac{x}{4}+\frac{y}{6}=1$ ને લંબ અને તે $y-$ અક્ષને જે બિંદુએ છેદે છે તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $2x - 3y + 18 = 0$
  • B
    $2x - 3y - 18 = 0$
  • C
    $3x - 2y + 12 = 0$
  • D
    $3x + 2y - 18 = 0$

Explore More

Similar Questions

જો ત્રણ બિંદુઓ $A(2, 3)$,$B(3, 1)$ અને $C(5, 3)$ હોય,તો $A$ માંથી પસાર થતી અને $BC$ ને દુભાગતી રેખાનો ઢાળ શોધો:

Difficult
View Solution

એક રેખા $(2,2)$ માંથી પસાર થાય છે અને $3x+y=3$ રેખાને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

$P(1, 1)$ બિંદુમાંથી પસાર થતી અને $x - y = 5$ રેખાને સમાંતર રેખા,$x + 3y - 2 = 0$ રેખાને $Q$ બિંદુમાં છેદે છે. તો $PQ$ રેખાખંડની લંબાઈના બમણા કેટલા થાય?

બિંદુ $(2, 2)$ માંથી પસાર થતી એક સુરેખા,રેખાઓ $\sqrt{3}x + y = 0$ અને $\sqrt{3}x - y = 0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો ત્રિકોણ $OAB$ સમબાજુ ત્રિકોણ હોય (જ્યાં $O$ ઉગમબિંદુ છે),તો રેખા $AB$ નું સમીકરણ શોધો.

જો સમીકરણ $x \cos \theta + y \sin \theta = p$ એ રેખા $\sqrt{3} x + y + 2 = 0$ નું અભિલંબ સ્વરૂપ હોય,તો $\theta$ અને $p$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo