આપેલ પરિપથ માટે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. (દરેક કેપેસિટરનું કેપેસિટન્સ $C = 3 \mu F$ છે.) ($\mu F$ માં)

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

$C_1 = 1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર $V_1 = 6\ kV$ મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે અને $C_2 = 3\ \mu F$ કેપેસિટન્સ ધરાવતો બીજો કેપેસિટર $V_2 = 4\ kV$ મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે છે. જ્યારે આ બંને કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે,ત્યારે સંયુક્ત સિસ્ટમ કેટલા મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે?......$kV$

Difficult
View Solution

પરિપથમાં બે સંગ્રાહકો $C_1$ અને $C_2$ આકૃતિ મુજબ જોડેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને બિંદુ $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ આગળ સ્થિતિમાન કેટલું હશે?

બે સમાન કેપેસિટરને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં સમતુલ્ય કેપેસીટન્સનો ગુણોત્તર કેટલો થશે?

$C_1, C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા છે. જો આ સંયોજનને $V$ વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે,તો કેપેસિટર $C_1$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

અનંત સંખ્યાના કેપેસિટરો કે જેમના કેપેસિટન્સ $C, 4C, 16C, ... \infty$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ $C$ ના સ્વરૂપમાં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo