એક બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $32\, cm$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) શોધો.

  • A
    $16$
  • B
    $8$
  • C
    $32$
  • D
    $4$

Explore More

Similar Questions

એક ડૉક્ટરે $+1.5\, D$ પાવર ધરાવતા સુધારાત્મક લેન્સની સલાહ આપી છે. લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. શું સૂચવેલ લેન્સ અપસારી (diverging) છે કે અભિસારી (converging)?

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવાથી વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક પ્રતિબિંબ મળે?

$7.0\, cm$ કદની એક વસ્તુને $18\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $27\, cm$ અંતરે મૂકવામાં આવી છે. અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ જેથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય? પ્રતિબિંબનું કદ અને પ્રકાર શોધો.

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સ તેની સામે $50\, cm$ ના અંતરે રહેલી સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. જો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું હોય,તો સોયને બહિર્ગોળ લેન્સની સામે ક્યાં મૂકવામાં આવી છે? લેન્સનો પાવર પણ શોધો.

લેન્સના પાવરના $1$ ડાયોપ્ટરની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo