જો શ્રેણિક $\left[\begin{array}{ll}1 & 3 \\ 2 & 7\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

  • A
    $A^{-1}=\left[\begin{array}{cc}7 & -3 \\ -2 & 1\end{array}\right]$
  • B
    $A^{-1}=\left[\begin{array}{cc}1 & -3 \\ -2 & 7\end{array}\right]$
  • C
    $A^{-1}=\left[\begin{array}{cc}7 & 3 \\ 2 & 1\end{array}\right]$
  • D
    $A^{-1}=\left[\begin{array}{cc}-7 & 3 \\ 2 & -1\end{array}\right]$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & 3 & -2 \\ -3 & 0 & -5 \\ 2 & 5 & 0 \end{bmatrix}$ અને $A(\operatorname{adj} A) = K I$ હોય,તો $K$ ની કિંમત શોધો (જ્યાં $I$ એ $3$ કક્ષાનો એકમ શ્રેણિક છે).

ધારો કે $A$ એ $2 \times 2$ સંમિત શ્રેણિક છે જેથી $A \begin{bmatrix} 1 \\ 1 \end{bmatrix} = \begin{bmatrix} 3 \\ 7 \end{bmatrix}$ અને $A$ નો નિશ્ચાયક $1$ છે. જો $A^{-1} = \alpha A + \beta I$ હોય,જ્યાં $I$ એ $2 \times 2$ કક્ષાનો એકમ શ્રેણિક છે,તો $\alpha + \beta$ ની કિંમત શોધો.

જો $d$ એ $n$ કક્ષાના ચોરસ શ્રેણિક $A$ નો નિશ્ચાયક હોય,તો તેના એડજોઈન્ટ (adjoint) નો નિશ્ચાયક શું થાય?

શ્રેણિક $\left[\begin{array}{ccc}7 & -3 & -3 \\ -1 & 1 & 0 \\ -1 & 0 & 1\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

શ્રેણિક $A = \begin{bmatrix} 3 & -2 \\ 1 & 4 \end{bmatrix}$ નો વ્યસ્ત (inverse) છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo