સ્થિર વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y\hat{i} + x\hat{j})$ માટે સ્થિતિમાન $V$ શોધો,જ્યાં $a$ અચળાંક છે.

  • A
    $axy + C$
  • B
    $-axy + C$
  • C
    $axy$
  • D
    $-axy$

Explore More

Similar Questions

આકૃતિ વિદ્યુતક્ષેત્ર માટે $x-y$ સમતલમાં બે સમસ્થિતિમાન રેખાઓ દર્શાવે છે. આ સમસ્થિતિમાન રેખાઓ વચ્ચેની જગ્યામાં વિદ્યુતક્ષેત્રનો $x$-ઘટક $E_{x}$ કેટલો હશે ($V/m$ માં)?

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા મીટરમાં) પર વિદ્યુત સ્થિતિમાન $V = 5x^2$ વોલ્ટ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, 2, 3) \text{ m}$ પર વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{E} = $ . . . . . . $\text{N/C}$ છે.

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા $m$ માં) પર વિદ્યુત સ્થિતિમાન $V = 4x^2 \ V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1 \ m, 0, 2 \ m)$ પર વિદ્યુત ક્ષેત્ર $V/m$ માં કેટલું હશે?

એક વિદ્યુતભારીત ગોળાની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V = A r^2 + B$ તરીકે આપવામાં આવે છે,જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર છે,$A$ અને $B$ અચળાંકો છે. તો,ગોળામાં વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

સ્થિત વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y \hat{i} + x \hat{j})$ નું સ્થિતિમાન $\phi(x, y)$ શું છે? [જ્યાં $a$ અચળાંક છે અને $\hat{i}$ તથા $\hat{j}$ એ $X$ અને $Y$ અક્ષો પરના એકમ સદિશો છે.]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo