જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે ત્યારે પાસા પર $2$ અંક મળવાની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી $50$ ગુણની કસોટી આપે છે. કસોટીમાં કોઈ નકારાત્મક ગુણ (negative marks) આપવામાં આવતા નથી. તેણે $30$ અથવા $35$ ગુણ મેળવવાની સંભાવના શોધો.

$1$ થી $120$ સુધીના નંબર લખેલી ચિઠ્ઠીઓ એક બોક્સમાં મૂકવામાં આવી છે અને તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ચિઠ્ઠી પર $3$ અંકની સંખ્યા હોય તેની સંભાવના ............ છે.

Difficult
View Solution

જો $P(A) = 0.6$ હોય,તો $P(\bar{A}) = $ .............

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું રાજા (king) ન હોય તેની સંભાવના શોધો.

$12$ ખામીયુક્ત બોલપેન $132$ સારી બોલપેન સાથે ભળી ગઈ છે. તે બધી દેખાવમાં એકસરખી છે. આ જથ્થામાંથી એક બોલપેન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી બોલપેન ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo