એક વિદ્યાર્થી $50$ ગુણની કસોટી આપે છે. કસોટીમાં કોઈ નકારાત્મક ગુણ (negative marks) આપવામાં આવતા નથી. તેણે $30$ અથવા $35$ ગુણ મેળવવાની સંભાવના શોધો.

  • A
    $\frac{3}{83}$
  • B
    $\frac{4}{31}$
  • C
    $\frac{2}{51}$
  • D
    $\frac{2}{11}$

Explore More

Similar Questions

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $7$ હોય તેની સંભાવના ............ છે.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $18$ નો અવયવ હોય તેની સંભાવના કેટલી છે?

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $3$ અને $4$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

એક કાર્ટનમાં $100$ પેન્ટ છે,જેમાંથી $73$ સારા છે,$12$ માં સામાન્ય ખામીઓ છે અને $15$ માં મોટી ખામીઓ છે. મનુ ફક્ત તે જ પેન્ટને નકારે છે જેમાં મોટી ખામીઓ હોય છે. કાર્ટનમાંથી એક પેન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ પેન્ટ મનુ દ્વારા સ્વીકારવામાં આવે તેની સંભાવના $\ldots \ldots \ldots \ldots$ છે.

Difficult
View Solution

એક સમતોલ પાસાને બે વાર ઉછાળવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $10$ થી વધુ હોય તે ઘટનાની સંભાવના ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo