બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $7$ હોય તેની સંભાવના ............ છે.

  • A
    $\frac{1}{9}$
  • B
    $\frac{1}{6}$
  • C
    $\frac{1}{18}$
  • D
    $\frac{1}{12}$

Explore More

Similar Questions

જો $P(A)$ એ ઘટના $A$ ની સંભાવના દર્શાવતું હોય,તો

એક સમતોલ પાસાને બે વાર ફેંકવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $12$ અથવા $12$ થી ઓછો હોય તેની સંભાવના ........... છે.

એક દુકાનમાં ચાના $50$ પેકેટ છે, જેમાંથી $5$ પેકેટ વજનમાં ઓછા છે. આ જથ્થામાંથી એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પેકેટ વજનમાં ઓછું હોય તેની સંભાવના શોધો.

જો કોઈ ઘટનાની સંભાવના $p$ હોય,તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે?

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $13$ થી નાનો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo