તે પ્રક્રિયા શોધો જેમાં મળતી નીપજ હકારાત્મક આઈસોસાયનાઈડ કસોટી આપે છે.

  • A
    બેન્ઝામાઈડ + $LiAlH_4$ $\rightarrow$ નીપજ
  • B
    બેન્ઝામાઈડ + $NaBH_4$ $\rightarrow$ નીપજ
  • C
    $N$-ફિનાઈલએસીટામાઈડ + $LiAlH_4$ $\rightarrow$ નીપજ
  • D
    $N$-ફિનાઈલએસીટામાઈડ + $NaBH_4$ $\rightarrow$ નીપજ

Explore More

Similar Questions

હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કલીમાં અદ્રાવ્ય નીપજ આપતું એમાઈન કયું છે?

નાઈટ્રોજન ધરાવતું એક કાર્બનિક સંયોજન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરતા ખૂબ જ દુર્ગંધયુક્ત બાષ્પ ઉત્પન્ન કરે છે. આ સંયોજન કયું હોઈ શકે?

$A$ $\xrightarrow{PhSO_2Cl} B$ $\xrightarrow{KOH} C$ $\xrightarrow{C_2H_5I} D$
$C$ પાણીમાં દ્રાવ્ય છે.
$A$ અને $D$ ના સાચા બંધારણો કયા છે?

હિન્સબર્ગ પ્રક્રિયક કયો છે?

હિન્સબર્ગ પ્રક્રિયક (Hinsberg’s reagent) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo