$6, 8, 15, 18$ અને $24$ વડે નિઃશેષ ભાગી શકાય તેવી સૌથી નાની પૂર્ણ સંખ્યા શોધો.

  • A
    $120$
  • B
    $240$
  • C
    $740$
  • D
    $360$

Explore More

Similar Questions

$\frac{2}{3}, \frac{4}{5}$ અને $\frac{6}{7}$ નો $H.C.F.$ (ગુ.સા.અ.) શોધો.

$4, 6, 10$ અને $15$ વડે ભાગતા દરેક કિસ્સામાં $3$ શેષ વધતી હોય તેવી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા શોધો.

શું $1,000$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવું શક્ય છે કે જેથી તેમનો $HCF$ $15$ હોય?

બે સંખ્યાઓનો $H.C.F.$ (ગુ.સા.અ.) અને $L.C.M.$ (લ.સા.અ.) અનુક્રમે $8$ અને $48$ છે. જો એક સંખ્યા $24$ હોય,તો બીજી સંખ્યા શોધો.

બે સંખ્યાઓનો $L.C.M.$ $120$ છે અને તેમનો $H.C.F.$ $10$ છે. નીચેનામાંથી કઈ તે બે સંખ્યાઓનો સરવાળો હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo