જો $x - 1$ એ $p(x) = 2x^2 + kx + \sqrt{2}$ નો અવયવ હોય, તો $k$ ની કિંમત શોધો.

  • A
    $k = -2 - \sqrt{2}$
  • B
    $k = -2 + \sqrt{2}$
  • C
    $k = 2 - \sqrt{2}$
  • D
    $k = 2 + \sqrt{2}$

Explore More

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો:
$(i) (x + 3) (x + 3)$
$(ii) (x - 3) (x + 5)$

ઘનનું વાસ્તવિક ગણન કર્યા વગર,નીચેનાની કિંમત શોધો: $(28)^{3} + (-15)^{3} + (-13)^{3}$

ચકાસો કે શું બહુપદી $q(t) = 4t^3 + 4t^2 - t - 1$ એ $2t + 1$ નો ગુણક છે.

ચકાસો કે શું $7+3x$ એ $3x^3+7x$ નો અવયવ છે.

અવયવ પાડો: $4x^{2} + 9y^{2} + 16z^{2} + 12xy - 24yz - 16xz$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo