$x = 0$ આગળ બહુપદી $5x - 4x^2 + 3$ નું મૂલ્ય શોધો.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો: $(3x + 4)(3x - 5)$

$p(x) = x^3 + 1$ ને $x + 1$ વડે ભાગતા મળતી શેષ શોધો.

Difficult
View Solution

જ્યારે $x^{3}+3x^{2}+3x+1$ ને $x$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

ઘનનું વાસ્તવિક ગણતરી કર્યા વગર,નીચેનાની કિંમત શોધો: $(-12)^{3} + (7)^{3} + (5)^{3}$

જો $x - 1$ એ $p(x) = kx^2 - 3x + k$ નો એક અવયવ હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo