માઈક્રોબાયલ ક્લોનિંગ અને જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા વ્યાવસાયિક રીતે ઉત્પાદિત પ્રથમ બાયોકેમિકલ કયું છે?

  • A
    ઇન્ટરફેરોન
  • B
    પેનિસિલિન
  • C
    માનવ ઇન્સ્યુલિન
  • D
    ફર્ટિલિટી ફેક્ટર્સ

Explore More

Similar Questions

સોમેટોસ્ટેટિન અથવા હ્યુમન ગ્રોથ હોર્મોન $(HGH)$ સૌપ્રથમ આનુવંશિક રીતે કોના દ્વારા અલગ કરવામાં આવ્યું હતું?

$C$-પેપ્ટાઈડ એ .......

$RNAi$ પદ્ધતિમાં પૂરક બેવડા શૃંખલામય $RNA$ નો સ્ત્રોત કયો છે?

માનવ ઇન્સ્યુલિન સંબંધિત વિધાનો નીચે આપેલ છે. જનીનિક રીતે એન્જિનિયર્ડ (genetically engineered) ઇન્સ્યુલિન વિશે કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ પ્રો-હોર્મોન ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઇડનો વધારાનો ભાગ હોય છે.
$(b)$ ઇન્સ્યુલિનની $A$-પેપ્ટાઇડ અને $B$-પેપ્ટાઇડ શૃંખલાઓને $E. coli$ માં અલગથી ઉત્પન્ન કરવામાં આવી હતી,નિષ્કર્ષિત કરવામાં આવી હતી અને તેમની વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ બનાવીને જોડવામાં આવી હતી.
$(c)$ ડાયાબિટીસની સારવાર માટે વપરાતું ઇન્સ્યુલિન ઢોર અને ડુક્કરમાંથી મેળવવામાં આવતું હતું.
$(d)$ પ્રો-હોર્મોન ઇન્સ્યુલિનને પરિપક્વ અને કાર્યકારી હોર્મોનમાં રૂપાંતરિત કરવા માટે પ્રોસેસિંગની જરૂર હોય છે.
$(e)$ કેટલાક દર્દીઓમાં વિદેશી ઇન્સ્યુલિન પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયાઓ જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$ADA$ ની ઉણપને શેના દ્વારા મટાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo