પાંચ સમાન વાહક પ્લેટો,દરેકનું ક્ષેત્રફળ $A$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે નજીકની પ્લેટો વચ્ચે $d$ અંતરે એકબીજાને સમાંતર મૂકવામાં આવી છે. પ્લેટ $M$ અને $N$ ને અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર આપવામાં આવે છે અને બાકીની પ્લેટો તટસ્થ છે. જો સૌથી બહારની પ્લેટોને ગ્રાઉન્ડ કરવામાં આવે,તો પ્લેટ $M$ અને $N$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત . . . . . . છે.

  • A
    $\frac{2 d(Q_1-Q_2)}{\epsilon_0 A}$
  • B
    $\frac{d(Q_1-Q_2)}{2 \epsilon_0 A}$
  • C
    $\frac{4 d(Q_1-Q_2)}{\epsilon_0 A}$
  • D
    $\frac{d(Q_1-Q_2)}{4 \epsilon_0 A}$

Explore More

Similar Questions

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને વિદ્યુતભારિત કરી એક તાર વડે જોડવામાં આવે છે. તો ગોળાઓની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

પરમાણુના પરિમાણો $\mathring{A}$ $(10^{-10} \ m)$ ના ક્રમના હોય છે. આમ,પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે મોટા વિદ્યુતક્ષેત્રો હોવા જોઈએ. તો પછી,વાહકની અંદર સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય કેમ હોય છે?

Difficult
View Solution

વિધાન : વાહકની અંદરની પોલાણમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
કારણ : વાહક પરના વિદ્યુતભારો માત્ર તેની સપાટી પર જ રહે છે.

"સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલા વાહકના પોલા ભાગની અંદરનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે". સમજાવો.

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાતુના ગોળાઓને એવી રીતે ચાર્જ કરવામાં આવે છે કે બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન હોય. ત્યારબાદ આ ગોળાઓને પાતળા વાહક તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma_1$ હોય, તો $\sigma_1$ અને $\sigma$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo