$1$ મોલ વાસ્તવિક વાયુ માટે અચળ તાપમાન $T$ પર,$PV$ વિરુદ્ધ $P$ નો આલેખ $PV$ અક્ષને $20$ પર છેદે છે. તેથી તાપમાન $T$ કેટલું હશે? ($R$ = સાર્વત્રિક વાયુ અચળાંક)

  • A
    $\frac{20}{R}$
  • B
    $\frac{2}{R}$
  • C
    $\frac{1}{10R}$
  • D
    $\frac{1}{20R}$

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓના પ્રવાહીકરણ માટે કયું આંતરઆણ્વીય બળ સૌથી વધુ જવાબદાર છે?

$0.5 \ mol$ વાયુ માટે વાન્ડર વાલ્સ સમીકરણ શું છે?

જો $Z$ એ સંકોચનીયતા અવયવ (compressibility factor) હોય,તો $1 \, \text{mole}$ વાસ્તવિક વાયુ માટે,નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાય?

નીચેનામાંથી કયો આલેખ હિલિયમ માટે ઓરડાના તાપમાને સંકોચનીયતા અવયવ $(Z)$ વિરુદ્ધ દબાણ $(p)$ નો આલેખ દર્શાવે છે?

વાસ્તવિક વાયુ (real gas) વિશે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo