$p-n$ જંકશન ડાયોડ માટે, બ્રેકડાઉન વોલ્ટેજ ક્યારે જોવા મળે છે?

  • A
    રિવર્સ બાયસ ઘટાડવામાં આવે ત્યારે
  • B
    રિવર્સ બાયસ બદલાતું નથી ત્યારે
  • C
    રિવર્સ બાયસ વધારવામાં આવે ત્યારે
  • D
    ફોરવર્ડ બાયસ વધારવામાં આવે ત્યારે

Explore More

Similar Questions

આકૃતિમાં ફોરવર્ડ બાયસમાં $p-n$ જંકશન ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. અનુક્રમે $2 \; V$ અને $4 \; V$ ના ફોરવર્ડ બાયસ વોલ્ટેજને અનુરૂપ ડાયનેમિક અવરોધનો ગુણોત્તર કેટલો છે?

આકૃતિમાં દર્શાવેલ $P-N$ જંકશન ડાયોડ માટે કયો વિકલ્પ યોગ્ય છે?

$p-n$ જંકશનના નિર્માણ દરમિયાન કઈ બે મહત્વની પ્રક્રિયાઓ થાય છે?

$P-N$ જંકશન ડાયોડ $10 \ mA$ ના વિદ્યુત પ્રવાહ સાથે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે. ડાયોડ પરનો પોટેન્શિયલ ડ્રોપ $0.5 \ V$ છે. ધારો કે વિદ્યુત પ્રવાહ પોટેન્શિયલથી સ્વતંત્ર છે,તો આ ફોરવર્ડ બાયસ સ્થિતિ જાળવી રાખવા માટે $200 \ \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલી બેટરીનો મહત્તમ વોલ્ટેજ કેટલો હશે? (in $V$)

આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5\, V$ હોય,તો પ્રવાહ.........$mA$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo