$27^{\circ} C$ પર એક રાસાયણિક પ્રક્રિયા માટે, સક્રિયકરણ ઊર્જા $600 R$ છે. $327^{\circ} C$ પરના વેગ અચળાંક અને $27^{\circ} C$ પરના વેગ અચળાંકનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $2$
  • B
    $40$
  • C
    $e$
  • D
    $e^{2}$

Explore More

Similar Questions

$CH_{3}CH_{2}CH_{2}I + OH^{-} \rightarrow CH_{3}CH_{2}CH_{2}OH + I^{-}$ પ્રક્રિયા માટે,$27^{\circ}C$ $(300 \ K)$ તાપમાને વેગ અચળાંક $1.84 \ (mol \ L^{-1})^{-1} \ min^{-1}$ અને $327 \ K$ તાપમાને વેગ અચળાંક $38.84 \ (mol \ L^{-1})^{-1} \ min^{-1}$ છે. સક્રિયકરણ ઊર્જા $(E_{a})$ $cal \ mol^{-1}$ માં શોધો.

ચોક્કસ પ્રક્રિયાના પ્રથમ ક્રમના વિઘટન માટે,વેગ અચળાંક સમીકરણ $\log k \left( s^{-1} \right) = 7.14 - \frac{1 \times 10^4 \ K}{T}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી છે ($.1$ માં)? $(R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

આર્હેનિયસ સમીકરણ માટે જો $\log_{10} K$ ($y$-અક્ષ) ને $1/T$ ($x$-અક્ષ) ની સાપેક્ષમાં આલેખવામાં આવે,તો ઢાળ (slope) નું મૂલ્ય શું હશે?

$298 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.46 \times 10^{-2} \ s^{-1}$ છે. જો તેની સક્રિયકરણ ઊર્જા $50.1 \ kJ \ mol^{-1}$ હોય,તો $350 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે ($s^{-1}$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$
$(\log 2 = 0.3010)$

$A + B \longrightarrow C + D$ માટે; $\Delta H = -20 \ kJ \ mol^{-1}$,પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85 \ kJ \ mol^{-1}$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા .....$kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo