$298 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.46 \times 10^{-2} \ s^{-1}$ છે. જો તેની સક્રિયકરણ ઊર્જા $50.1 \ kJ \ mol^{-1}$ હોય,તો $350 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે ($s^{-1}$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$
$(\log 2 = 0.3010)$

  • A
    $0.592$
  • B
    $0.692$
  • C
    $0.792$
  • D
    $0.892$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_2 + B_2 \rightleftarrows 2AB$ માટે,પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. જો ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે,તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow 2AB$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શું હશે?

પ્રયોગશાળામાં માનવ શરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં થતી એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ $10^{-6}$ ગણો ધીમો છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે,તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે?

$A \rightarrow B$ (પ્રથમ પ્રક્રિયા)
$C \rightarrow D$ (દ્વિતીય પ્રક્રિયા)
ઉપરની બે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. $500 \ K$ તાપમાને પ્રથમ પ્રક્રિયાનો વેગ અચળાંક $300 \ K$ તાપમાન કરતા બમણો છે. $500 \ K$ તાપમાને, $50 \%$ પ્રક્રિયા $2 \ hours$ માં પૂર્ણ થાય છે. દ્વિતીય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પ્રથમ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કરતા અડધી છે. જો $500 \ K$ તાપમાને દ્વિતીય પ્રક્રિયાનો વેગ અચળાંક એ જ તાપમાને પ્રથમ પ્રક્રિયાના વેગ અચળાંક કરતા બમણો હોય, તો $300 \ K$ તાપમાને દ્વિતીય પ્રક્રિયાનો વેગ અચળાંક . . . . . . $\times 10^{-1} \ hour^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે.

યોગ્ય દિશામાં થતી અથડામણનું ઉદાહરણ આપો જે નીપજમાં પરિણમે છે.

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $300 \, K$ થી બદલાઈને $310 \, K$ થાય છે ત્યારે તેનો વેગ બમણો થાય છે. આવી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ \, mol^{-1}$ હશે. $(R= 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$ અને $\log 2=0.301)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo