$6$ ડિગ્રી ઓફ ફ્રીડમ ધરાવતા વાયુના અણુ માટે,વાયુ અચળાંક '$R$' અને મોલર વિશિષ્ટ ઉષ્મા '$C_{V}$' વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $R = \frac{C_{V}}{3}$
  • B
    $R = \frac{5 C_{V}}{4}$
  • C
    $R = \frac{C_{V}}{2}$
  • D
    $R = \frac{3 C_{V}}{4}$

Explore More

Similar Questions

એક આદર્શ ત્રિ-પરમાણ્વિય વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો કંપન મોડને અવગણવામાં આવે,તો વાયુ દ્વારા આસપાસની વિરુદ્ધ કરવામાં આવેલા કાર્યમાં વપરાતી ઉર્જા ......... $cal$ છે.

જો વાયુની મુક્તિની માત્રા (degree of freedom) $f$ હોય,તો બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_P}/{C_V}$ નીચેનામાંથી કયો છે?

$1$ મોલ આદર્શ વાયુની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_P)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_V)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એકપરમાણ્વિક વાયુની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા ધારિતા તેની અચળ દબાણ પરની વિશિષ્ટ ઉષ્મા ધારિતાના $x \%$ છે. તો $x=$

એક વાયુ માટે $\frac{R}{C_{v}} = 0.67$ છે. આ વાયુના અણુઓ કેવા પ્રકારના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo