$1 \ M$ $HA$ ના દ્રાવણમાં ડૂબાડેલા $Pt$ સળિયા ધરાવતા હાફ-સેલ માટે,$1 \ atm$ પર $O_{2(g)}$ પસાર કરવામાં આવે છે. પાણીના નિર્માણ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $1.23 \ V$ છે. જો $HA$ માટે વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-4}$ હોય,તો $298 \ K$ તાપમાને $E_{\text{Half-cell}}$ નું મૂલ્ય $V$ માં કેટલું હશે?

  • A
    $1.289$
  • B
    $1.171$
  • C
    $1.348$
  • D
    $1.112$

Explore More

Similar Questions

નીચે આપેલ ગેલ્વેનિક કોષને ધ્યાનમાં લો. $298 \ K$ તાપમાને જ્યારે એનોડિક અને કેથોડિક બંને કમ્પાર્ટમેન્ટમાં આયનોની સાંદ્રતા $10$ ગણી વધારવામાં આવે ત્યારે કોષના વોલ્ટેજમાં કેટલો ફેરફાર થાય છે?

જો $E^{\circ} (Mg^{2+}_{(aq)} \mid Mg_{(s)}) = -2.37 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Mg_{(s)} \longrightarrow Mg^{2+} (0.1 \ M) + 2 \ e^{-}$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ કેટલો થશે?

$298 \, K$ તાપમાને નીચેના કોષો માટે નર્ન્સ્ટ સમીકરણ લખો અને $emf$ ગણો:
$(i) \; Mg_{(s)} | Mg^{2+}(0.001 \, M) || Cu^{2+}(0.0001 \, M) | Cu_{(s)}$
$(ii) \; Fe_{(s)} | Fe^{2+}(0.001 \, M) || H^{+}(1 \, M) | H_{2(g)}(1 \, bar) | Pt_{(s)}$
$(iii) \; Sn_{(s)} | Sn^{2+}(0.050 \, M) || H^{+}(0.020 \, M) | H_{2(g)}(1 \, bar) | Pt_{(s)}$
$(iv) \; Pt_{(s)} | Br_{2(l)} | Br^{-}(0.010 \, M), H^{+}(0.030 \, M) || H_{2(g)}(1 \, bar) | Pt_{(s)}$

Difficult
View Solution

આપેલ છે કે $E^o _{Cr^{3+} / Cr} = -0.72 \, V$ અને $E^o _{Fe^{2+} / Fe} = -0.42 \, V$. કોષ $Cr \, | \, Cr^{3+}_{(0.1 \, M)} \, || \, Fe^{2+}_{(0.01 \, M)} \, | \, Fe$ માટે પોટેન્શિયલ ......... $V$ છે.

જો આપેલી પ્રક્રિયા માટે $E^{\circ}_{cell}$ નું મૂલ્ય ઋણ હોય,તો નીચેનામાંથી કયું $\Delta G^{\circ}$ અને $K_{eq}$ ના મૂલ્યો માટે સાચો સંબંધ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo