સમીકરણોની જોડી $9x - 4y = 14$ અને $7x - 3y = 11$ માટે,$y$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $-2$
  • D
    $-1$

Explore More

Similar Questions

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $5x - 3y = 1$ અને $2x + 5y = 19$.

જો $2x + 3y = 7$ અને $3x + 2y = 3$ હોય,તો $x + y$ ની કિંમત .......... છે.

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$\frac{x}{a} - \frac{y}{b} = 0$
$ax + by = a^2 + b^2$

ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો: $ax + by = 1$ અને $bx + ay = \frac{2ab}{a^2 + b^2}$.

$k$ ની કઈ કિંમત માટે સમીકરણો $3x - y + 8 = 0$ અને $6x - ky = -16$ સંપાતી રેખાઓ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo