નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે:

  • A
    રેખીય વેગ હંમેશા વર્તુળાકાર પથને ત્રિજ્યાવર્તી હોય છે,તેના મૂલ્યમાં ફેરફાર થયા વગર
  • B
    રેખીય વેગ હંમેશા વર્તુળાકાર પથને સ્પર્શક હોય છે,તેના મૂલ્યમાં ફેરફાર થયા વગર
  • C
    રેખીય પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથને સ્પર્શક હોય છે
  • D
    રેખીય પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની અક્ષની દિશામાં હોય છે

Explore More

Similar Questions

પદાર્થની ગતિ પ્રવેગી હોય છતાં તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.

એક કણ $P$ એ $a$ ત્રિજ્યાના વર્તુળમાં $u$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. $A$ અને $C$ ની સાપેક્ષે $P$ ના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

એક કણ $5 \,cm$ ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપે ગતિ કરે છે અને $5 \,s$ માં વર્તુળ પૂર્ણ કરે છે. રેખીય પ્રવેગનું મૂલ્ય કેટલું છે?

એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. જ્યારે કણ $P$ થી $Q$ સુધી ગતિ કરે ત્યારે વેગમાં થતો ફેરફાર કેટલો હશે? $(\angle POQ = 40^\circ)$

નિયમિત વર્તુળ ગતિમાં આવૃત્તિના પદમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo