રેખીય $SHM$ કરતા કણ માટે,$1$ દોલન દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી થાય ($A \ n$ માં)? ($A =$ $SHM$ નો કંપવિસ્તાર,$n =$ દોલનની આવૃત્તિ)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$S.H.M.$ માં રહેલા કણનું સ્થાનાંતર $x=4(\cos \pi t+\sin \pi t)$ સંબંધ મુજબ બદલાય છે. કણનો કંપવિસ્તાર કેટલો છે?

આવર્તકાળ અને કોણીય આવૃત્તિ વચ્ચેનો સંબંધ જણાવો.

Difficult
View Solution

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x=2 \cos (t)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. તો કણનો આવર્તકાળ કેટલો હશે?

સરળ આવર્ત ગતિનું સમીકરણ નીચેનામાંથી કયું ન હોઈ શકે? (દરેક પદ તેના સામાન્ય અર્થમાં છે):

એક કણનું સ્થાનાંતર $x = 4(\cos \pi t + \sin \pi t)$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. કણનો કંપવિસ્તાર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo