સ્વયંભૂ પ્રક્રિયા માટે, સાચું વિધાન (વિધાનો) કયું (કયા) છે?

  • A
    $(\Delta G_{\text{system}})_{T, p} > 0$
  • B
    $(\Delta S_{\text{system}}) + (\Delta S_{\text{surroundings}}) > 0$
  • C
    $(\Delta G_{\text{system}})_{T, p} < 0$
  • D
    $(\Delta U_{\text{system}})_{T, V} > 0$

Explore More

Similar Questions

$100 ^oC$ અને $1 \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$27^{\circ}C$ તાપમાને નીચેની પ્રક્રિયા માટે થયેલ કાર્યની ગણતરી કરો: $C_2H_4(g) + H_2(g) \rightarrow C_2H_6(g)$ $(R = 8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1})$ ($\text{ J}$ માં)

જો બંધ રૂમમાં રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે,તો શું થાય?

પ્રક્રિયા $2Cl_{(g)} \to Cl_{2(g)}$ માટે,$\Delta H$ અને $\Delta S$ ના ચિહ્નો અનુક્રમે શું હશે?

બેન્ઝીનની મોલર ફ્યુઝન અને બાષ્પીભવનની ઉષ્મા અનુક્રમે $10.9$ અને $31.0 \ kJ \ mol^{-1}$ છે. બેન્ઝીન માટે ઘન $\rightarrow$ પ્રવાહી અને પ્રવાહી $\rightarrow$ બાષ્પ સંક્રમણ માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે $x$ અને $y \ JK^{-1} \ mol^{-1}$ છે. $(y-x)$ નું મૂલ્ય ($JK^{-1} \ mol^{-1}$ માં) કેટલું થાય? ($1 \ atm$ દબાણે,બેન્ઝીન $5.5^{\circ} C$ પર પીગળે છે અને $80^{\circ} C$ પર ઉકળે છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo