સ્થિતિસ્થાપક પદાર્થ માટે,યંગ મોડ્યુલસ $(Y)$ અને રિજિડિટી મોડ્યુલસ (શીયર મોડ્યુલસ,$\eta$) વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $Y = \eta$
  • B
    $Y < \eta$
  • C
    $Y/\eta = 1$
  • D
    $Y > \eta$

Explore More

Similar Questions

આઈસોટ્રોપિક પદાર્થ માટે શીયર મોડ્યુલસ $(G)$ અને યંગ મોડ્યુલસ $(Y)$ વચ્ચેનો સંબંધ જણાવો.

જો $Y, K$ અને $\eta$ એ કોઈ પણ પદાર્થના યંગ મોડ્યુલસ,બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટીના મૂલ્યો હોય,તો આ પરિમાણો માટે સાચો સંબંધ પસંદ કરો.

પોઈસન ગુણોત્તર (Poisson's ratio) નું મૂલ્ય નીચેનામાંથી કયું ન હોઈ શકે?

પ્રવાહીને પોઈસનનો ગુણોત્તર (Poisson's ratio) હોતો નથી,કારણ કે

યંગ મોડ્યુલસ $Y,$ બલ્ક મોડ્યુલસ $K$ અને રિજિડિટી મોડ્યુલસ $\eta$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo