પ્રાયોગિક અભિવ્યક્તિ $y=\frac{32.3 \times 1125}{27.4}$ માટે,જ્યાં બધા અંકો સાર્થક છે. તો $y$ નું મૂલ્ય દર્શાવવા માટે આપણે શું લખવું જોઈએ $:-$

  • A
    $y=1326.2$
  • B
    $y=1326.19$
  • C
    $y=1326.186$
  • D
    $y=1330$

Explore More

Similar Questions

નીચેનામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો:
$(a)$ $0.007 \;m^{2}$
$(b)$ $2.64 \times 10^{24} \;kg$
$(c)$ $0.2370 \;g \;cm^{-3}$
$(d)$ $6.320 \;J$
$(e)$ $6.032 \;N \;m^{-2}$
$(f)$ $0.0006032 \;m^{2}$

જો $97.52$ ને $2.54$ વડે ભાગવામાં આવે,તો સાર્થક અંકોની દ્રષ્ટિએ સાચું પરિણામ શું મળે?

કોલમ-$I$ માં આપેલી સંખ્યાઓને કોલમ-$II$ માં આપેલા સાર્થક અંકોની સંખ્યા સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ $2.85 \times 10^{26} \ kg$ $(a)$ $1$
$(2)$ $0.009 \ m^2$ $(b)$ $2$
$(3)$ $0.060 \ s$ $(c)$ $3$

$2.845$ કિંમતને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો.

જો ગણતરી કરેલ મૂલ્ય $2.7465 \,g$ માં માત્ર ત્રણ સાર્થક અંકો હોય,તો તેમાં રહેલા બે અસાર્થક અંકો ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo