ચાંદી માટે,યંગ મોડ્યુલસ $7.25 \times 10^{10} \ N/m^2$ અને બલ્ક મોડ્યુલસ $11 \times 10^{10} \ N/m^2$ છે. તેનો પોઈસન ગુણોત્તર કેટલો હશે?

  • A
    $-1$
  • B
    $0.5$
  • C
    $0.39$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$3 \ m$ લાંબા સ્ટીલના તારને ખેંચીને તેની લંબાઈમાં $0.3 \ cm$ નો વધારો કરવામાં આવે છે. સ્ટીલ માટે પોઈસન ગુણોત્તર $0.26$ છે. તારમાં ઉત્પન્ન થતી પાર્શ્વ વિકૃતિ (lateral strain) કેટલી હશે?

પોઈસન ગુણોત્તર (Poisson's ratio) એટલે શું? તેનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

$\text{0.01 cm}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર $20 \,N$ નું તણાવ બળ લગાડવામાં આવે છે। તાંબાનો યંગ મોડ્યુલસ $1.1 \times 10^{11} \,N/m^2$ અને પોઈસન ગુણોત્તર $0.32$ છે। તારના આડછેદના ક્ષેત્રફળમાં થતો ઘટાડો શોધો:

સમઘર્મી આઈસોટ્રોપિક પદાર્થ માટે, નીચેનામાંથી કયું પોઈસન ગુણોત્તરનું મૂલ્ય હોઈ શકે નહીં?

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.50$ છે. જો તે પદાર્થનો બનેલો એક સમાન સળિયો $2 \times 10^{-3}$ જેટલી રેખીય વિકૃતિ અનુભવે,તો તેના કદમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo