પ્રાથમિક પ્રક્રિયા $2 SO_{2(g)} + O_{2(g)} \rightarrow 2 SO_{3(g)}$ માટે,નીચેનામાંથી સાચો સંબંધ ઓળખો.

  • A
    $\frac{-d[SO_{2(g)}]}{dt} = \frac{-d[O_{2(g)}]}{dt}$
  • B
    $\frac{+1}{2} \frac{d[SO_{3(g)}]}{dt} = \frac{d[SO_{2(g)}]}{dt}$
  • C
    $\frac{+d[SO_{3(g)}]}{dt} = \frac{-2d[O_{2(g)}]}{dt}$
  • D
    $\frac{+d[SO_{2(g)}]}{dt} = \frac{-d[O_{2(g)}]}{dt}$

Explore More

Similar Questions

પ્રક્રિયક (reactant) ના સંદર્ભમાં પ્રક્રિયાનો દર શા માટે ઋણ દર્શાવવામાં આવે છે? શું પ્રક્રિયાનો દર ખરેખર ઋણ હોય છે?

પ્રક્રિયા $R \rightarrow P$ માટે,પ્રક્રિયકની સાંદ્રતા $25 \, minutes$ માં $0.03 \, M$ થી બદલાઈને $0.02 \, M$ થાય છે. સમયના એકમો $minutes$ અને $seconds$ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો.

Difficult
View Solution

હેબર પ્રક્રિયામાં $N_2 + 3H_2 \rightarrow 2NH_3$ માટે,$NH_3$ ના નિર્માણનો દર $2.5 \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો $N_2$ ના અદ્રશ્ય થવાનો દર કેટલો હશે?

પ્રક્રિયા $xA \to yB$ માં,
$0.48 + \log \left\{ -\frac{d[A]}{dt} \right\} = \log \left\{ +\frac{d[B]}{dt} \right\} + 0.7$
તો,$x : y$ શું થાય?

Difficult
View Solution

વિધાન : પ્રક્રિયાનો દર એ પ્રક્રિયક અથવા નીપજની સાંદ્રતામાં થતા ફેરફારનો દર છે.
કારણ : પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો દર અચળ રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo