નીચેની બે પ્રક્રિયાઓ માટે,કયું વિધાન સાચું છે?

  • A
    પ્રક્રિયા $A$ એ $B$ કરતા ઝડપી અને ઓછી ઉર્જા મુક્ત કરતી (less exergonic) છે
  • B
    પ્રક્રિયા $B$ એ $A$ કરતા ઝડપી અને વધુ ઉર્જા મુક્ત કરતી (more exergonic) છે
  • C
    પ્રક્રિયા $A$ એ $B$ કરતા ઝડપી અને ઓછી ઉર્જા શોષતી (less endergonic) છે
  • D
    પ્રક્રિયા $B$ એ $A$ કરતા ઝડપી અને વધુ ઉર્જા શોષતી (more endergonic) છે

Explore More

Similar Questions

બે અલગ-અલગ તાપમાને સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ની ગણતરી કરવા માટે આર્હેનિયસ સમીકરણ લખો.

અથડામણોની સંખ્યા શેના પર આધાર રાખે છે?

તેવું જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાનમાં $9 \, K$ નો વધારો થવાથી વેગ અચળાંક બમણો થાય છે. જો પ્રક્રિયા $300 \, K$ તાપમાને થતી હોય,તો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય $...... \, kJ \, mol^{-1}$ મળે છે. [નજીકનો પૂર્ણાંક]
(આપેલ છે: $\ln 10 = 2.3, R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}, \log 2 = 0.30$ )

એક પ્રક્રિયા $X$ દ્વારા ઉદ્દીપિત થાય છે. અહીં $X$:

જો કોઈ પ્રક્રિયાનો વેગ $20 \,^{\circ}C$ થી $35 \,^{\circ}C$ તાપમાન વધારતા બમણો થાય,તો તેની સક્રિયકરણ ઉર્જા (activation energy) $kJ \,mol^{-1}$ માં કેટલી હશે? $(R = 8.314 \,J \,mol^{-1} \,K^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo