વાયુરૂપ પ્રક્રિયાઓ માટે:
$A \to B$ $k_1 = 10^{15} e^{-25000 / 8.34 T}$
$C \to D$ $k_2 = 10^{14} e^{-15000 / 8.34 T}$
તે તાપમાન ગણો જ્યાં $k_1 = k_2$ થાય,જે $K$ માં દર્શાવો.

  • A
    $520$
  • B
    $434$
  • C
    $320$
  • D
    $600$

Explore More

Similar Questions

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક

રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક $(catalyst)$ ની ભૂમિકા શું છે?

આપેલ પ્રક્રિયા માટે પુરોગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{af})$ $50 \ kJ$ અને પ્રતિગામી દિશાની સક્રિયકરણ ઊર્જા $(E_{ab})$ $30 \ kJ$ છે. તો આ પ્રક્રિયા કેવી હશે?

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $10^{\circ}C$ જેટલું વધારવામાં આવે,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo