એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા શૂન્ય છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક

  • A
    તાપમાનમાં વધારા સાથે વધે છે
  • B
    તાપમાનમાં વધારા સાથે ઘટે છે
  • C
    તાપમાનમાં ઘટાડા સાથે ઘટે છે
  • D
    તાપમાનથી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

જુદા જુદા તાપમાને અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ કેવી રીતે બદલાય છે?

આપેલ તાપમાને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $2.303 \ RT \ J \ mol^{-1}$ માલૂમ પડે છે. વેગ અચળાંક અને આર્હેનિયસ અવયવનો ગુણોત્તર કેટલો થાય?

જે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા સમાન હોય,તે પ્રક્રિયા માટે:

કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે યોગ્ય દિક્વિન્યાસ (proper orientation) શા માટે જરૂરી છે તે સમજાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓ માટે:
$A \xrightarrow{700 \ K}$ નીપજ
$A \xrightarrow[\text{ઉદ્દીપક}]{500 \ K}$ નીપજ
તેવું જાણવા મળ્યું કે ઉદ્દીપકની હાજરીમાં $E_{a}$ માં $30 \ kJ/mol$ નો ઘટાડો થાય છે. જો પ્રક્રિયાનો વેગ સમાન રહેતો હોય,તો ઉદ્દીપકીય પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે? (ધારો કે પૂર્વ-ઘાતાંકીય અવયવ સમાન છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo