$SCN^{-}$ (thiocyanato-$S$) અને $CN^{-}$ લિગાન્ડ વાતાવરણમાં $Fe^{3+}$ ના અષ્ટફલકીય સંકીર્ણો માટે,બોહર મેગ્નેટોનમાં સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ્સ વચ્ચેનો તફાવત (નજીકના પૂર્ણાંકમાં અંદાજિત) કેટલો છે?
[$Fe$ નો પરમાણુ ક્રમાંક $= 26$]

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

$[Co(NH_3)_4(NO_2)_2]Cl$ શું દર્શાવે છે?

ઓપ્ટિકલ આઈસોમેરિઝમ (પ્રકાશીય સમઘટકતા) દર્શાવતા સંકીર્ણની ઓળખ કરો.

સંકીર્ણ $[Co(NH_3)_4CO_3]ClO_4$ માં સવર્ગ આંક,ઓક્સિડેશન આંક,$d$-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે . . . . . . છે.

નીચે આપેલા બે સંકીર્ણો $............$ છે.

નીચેનામાંથી કયું પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo