$X$-rays ના ઉત્પાદન માટે, ટાર્ગેટ શેનો બનેલો હોવો જોઈએ?

  • A
    સ્ટીલ
  • B
    તાંબુ
  • C
    એલ્યુમિનિયમ
  • D
    ટંગસ્ટન

Explore More

Similar Questions

મોઝલેના નિયમ અનુસાર,$X$-રે વર્ણપટમાં વર્ણપટ રેખાની આવૃત્તિ કેવી રીતે બદલાય છે?

જ્યારે $X$-ray ટ્યુબને $V$ વોલ્ટેજ પર ચલાવવામાં આવે છે,ત્યારે $\Delta \lambda$ એ $K_\alpha$ રેખાની તરંગલંબાઇ અને સતત $X$-ray વર્ણપટની લઘુત્તમ તરંગલંબાઇ વચ્ચેનો તફાવત છે. જો ઓપરેટિંગ વોલ્ટેજ બદલીને $V / 3$ કરવામાં આવે,તો ઉપરનો તફાવત $\Delta \lambda^{\prime}$ થાય છે. તો:

કૂલિજ ટ્યુબમાંથી મળતા $X$-કિરણોની તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લઘુત્તમ તરંગલંબાઈ ${\lambda _c}$ છે અને ${K_\alpha }$ રેખાની તરંગલંબાઈ ${\lambda _k}$ છે. જેમ પ્રવેગક વોલ્ટેજ વધારવામાં આવે તેમ:

જો $X$-કિરણો પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય,તો $X$-કિરણો . . . . . .

હાડકાની તિરાડના અભ્યાસ માટે ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ $10^{-11} \ m$ હોવી જોઈએ. ક્ષ-કિરણ યંત્રમાં ઈલેક્ટ્રોન માટે પ્રવેગિત વોલ્ટેજ ....... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo