પ્રક્રિયા $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,$300 \ K$ તાપમાને $K_p = 0.492 \ atm$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $K_c$ . . . . . . $\times 10^{-2}$ છે. (આપેલ છે: $R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

  • A
    $1$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

$2 \ L$ ની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $1 \ mole$ $HI$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે અડધો મોલ $HI$ વિયોજિત થાય છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

આ પ્રક્રિયા માટે $K_p$ નો એકમ શું છે?
$CS_{2(g)} + 4H_{2(g)} \to CH_{4(g)} + 2H_2S_{(g)}$

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $\frac{1}{2} C_{(g)} \rightleftharpoons \frac{1}{2} A_{(g)} + \frac{1}{2} B_{(g)}$ માટે $K_p = 0.25 \ atm$ આપેલ છે. સમાન તાપમાને પ્રક્રિયા $A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)}$ માટે $K_p$ શોધો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સાંદ્રતાના એકમો પર આધાર રાખે છે?

$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo