સ્ફટિકોના બંધારણીય વિશ્લેષણ માટે, $X-$ કિરણોનો ઉપયોગ થાય છે કારણ કે

  • A
    $X-$ કિરણોની તરંગલંબાઈ આંતર-પરમાણ્વીય અંતરના ક્રમની હોય છે.
  • B
    $X-$ કિરણો અત્યંત ભેદનશક્તિ ધરાવતા વિકિરણો છે.
  • C
    $X-$ કિરણોની તરંગલંબાઈ ન્યુક્લિયર કદના ક્રમની હોય છે.
  • D
    $X-$ કિરણો સુસંબદ્ધ વિકિરણો છે.

Explore More

Similar Questions

$X$-કિરણોનું ઉત્સર્જન ત્યારે થાય છે જ્યારે ...

$Z = 11$ પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુ દ્વારા ઉત્સર્જિત $K_{\alpha}$ તરંગલંબાઈ $\lambda$ છે. $4\lambda$ તરંગલંબાઈ ધરાવતા $K_{\alpha}$ વિકિરણનું ઉત્સર્જન કરતા પરમાણુનો પરમાણુ ક્રમાંક શોધો.

$\lambda$ જેટલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતો એક ઇલેક્ટ્રોન $X$-રે ટ્યુબમાં લક્ષ્ય પર આપાત થાય છે. ઉત્સર્જિત $X$-રેની કટ-ઓફ તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ કોના સમપ્રમાણમાં હોય છે?

$(a)$ એક $X$-રે ટ્યુબ $0.45\,\mathring{A}$ ની ટૂંકી તરંગલંબાઈ ધરાવતો સતત વિકિરણ વર્ણપટ ઉત્પન્ન કરે છે. વિકિરણમાં ફોટોનની મહત્તમ ઉર્જા કેટલી હશે?
$(b)$ $(a)$ ના તમારા જવાબ પરથી,આવી ટ્યુબમાં ઇલેક્ટ્રોન માટે કેટલા ક્રમનો પ્રવેગક વોલ્ટેજ જરૂરી છે તે જણાવો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo