ચાર પદાર્થો $P, Q, R$ અને $S$ ને સમાન વેગથી અનુક્રમે સમક્ષિતિજ સાથે $15^o, 30^o, 45^o$ અને $60^o$ ના પ્રક્ષિપ્ત કોણ સાથે ફેંકવામાં આવે છે. સૌથી ઓછી અવધિ (range) ધરાવતો પદાર્થ કયો છે?

  • A
    $P$
  • B
    $Q$
  • C
    $R$
  • D
    $S$

Explore More

Similar Questions

બે તરંગો $Y_{1} = 0.25 \sin(316 t)$ અને $Y_{2} = 0.25 \sin(310 t)$ એક જ દિશામાં પ્રસરણ પામે છે. પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

જો $C, R, L$ અને $I$ અનુક્રમે કેપેસીટન્સ,અવરોધ,ઇન્ડક્ટન્સ અને વિદ્યુત પ્રવાહ દર્શાવતા હોય,તો સમયના પરિમાણ ધરાવતી રાશિઓ કઈ છે:
$(1)$ $C R$
$(2)$ $\frac{L}{R}$
$(3)$ $\sqrt{L C}$
$(4)$ $L I^2$

પાકમાં ખનીજતત્વો,વીટામીન અને પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે કરવામાં આવતી સંવર્ધન પ્રક્રિયાને શું કહે છે?

મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે

વક્રોના કુળ $y=a e^x+b x e^x+c x^2 e^x$ માટે વિકલ સમીકરણ શોધો, જ્યાં $a, b, c$ સ્વૈર અચળાંકો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo