ચાર ધાતુની પ્લેટો,જે દરેક એક બાજુએ $A$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$d$' અંતરે મૂકવામાં આવી છે. $a$ અને $b$ વચ્ચેનું કેપેસીટન્સ કેટલું હશે? ($\varepsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

  • A
    $\frac{3 \varepsilon_0 A}{d}$
  • B
    $\frac{2 \varepsilon_0 A}{d}$
  • C
    $\frac{2 \varepsilon_0 A}{3 d}$
  • D
    $\frac{3 \varepsilon_0 A}{2 d}$

Explore More

Similar Questions

$40\,mm$ વ્યાસ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ જેથી તેની કેપેસિટન્સ $1\,m$ ત્રિજ્યા ધરાવતા ગોળા જેટલી થાય?....$mm$.

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું આકર્ષણ બળ કેટલું હોય છે?

$a$ ક્ષેત્રફળ ધરાવતી ચાર સમાન પ્લેટો એકબીજાથી $d$ અંતરે રહેલી છે. જોડાણ નીચે મુજબ દર્શાવેલ છે. $P$ અને $Q$ વચ્ચેનું કેપેસિટન્સ કેટલું હશે?

એક સમાંતર પ્લેટ એર કેપેસિટરની કેપેસીટન્સ $C$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પ્લેટો વચ્ચે $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. સમાંતર પ્લેટ એર કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $1\,\mu F$ છે. તેની બે પ્લેટોમાંથી એકને $+2\,\mu C$ અને બીજી પ્લેટને $+4\,\mu C$ વિદ્યુતભાર આપવામાં આવે છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo