આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈની એક સખત ચોરસ ફ્રેમના ચાર ખૂણાઓ પર સમાન મૂલ્ય $Q$ ના ચાર બિંદુવત ધન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ફ્રેમનું સમતલ $Z$-અક્ષને લંબ છે. જો એક ઋણ બિંદુવત વિદ્યુતભાર $-q$ ને કેન્દ્રથી $z$ અંતરે અક્ષ પર $(z << L)$ મૂકવામાં આવે, તો:

  • A
    ઋણ વિદ્યુતભાર $Z$-અક્ષ પર દોલનો કરે છે.
  • B
    તે ફ્રેમથી દૂર જાય છે.
  • C
    તે ધીમેથી ફ્રેમ તરફ ગતિ કરે છે અને ફ્રેમના સમતલમાં સ્થિર રહે છે.
  • D
    તે ફ્રેમમાંથી માત્ર એક જ વાર પસાર થાય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ એક સંપૂર્ણ પરિપથનો ભાગ છે. જો કોઈ ચોક્કસ ક્ષણે પ્રવાહ $i = 5 \, A$ હોય અને તે $10^3 \, A/s$ ના દરે ઘટતો હોય,તો $V_A - V_B$ નું મૂલ્ય ....... $V$ છે.

કોન્ટેક્ટ પ્રોસેસ (સંપર્ક વિધિ) માં વપરાતો ઉદ્દીપક કયો છે?

એક કંપન ગતિ $x = 2A \cos \omega t + A \cos (\omega t + \frac{\pi}{2}) + A \cos (\omega t + \pi) + \frac{A}{2} \cos (\omega t + \frac{3\pi}{2})$ દ્વારા દર્શાવવામાં આવે છે. ગતિનો પરિણામી કંપવિસ્તાર કેટલો છે?

$1.5 \ m$ લંબાઈ અને $3 \times 10^{-5} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનો વિદ્યુત અવરોધ $15 \ \Omega$ છે. $21 \ Vm^{-1}$ ના વિદ્યુતક્ષેત્ર માટે વાહકમાં પ્રવાહ ઘનતા કેટલી હશે?

અરીસાની કેન્દ્રલંબાઈ $\frac{2}{f} = \frac{1}{v} - \frac{1}{u}$ દ્વારા આપવામાં આવે છે. $u$ અને $v$ ના મૂલ્યો શોધવામાં,ભૂલો $p$ જેટલી છે. તો,$f$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo