ચાર અવરોધો, $100 \Omega, 200 \Omega, 300 \Omega$ અને $400 \Omega$ ને ચોરસની ચાર બાજુઓ બનાવવા માટે જોડવામાં આવ્યા છે. અવરોધોને કોઈપણ ક્રમમાં જોડી શકાય છે. ચોરસના વિકર્ણ પર મહત્તમ શક્ય સમતુલ્ય અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

  • A
    $210$
  • B
    $240$
  • C
    $300$
  • D
    $250$

Explore More

Similar Questions

સ્વીચ બંધ કર્યા પછી,બેટરીમાંથી ખેંચાયેલ પ્રવાહ ($A$ માં) કેટલો છે?

આપેલ પરિપથમાં દરેક અવરોધનું મૂલ્ય $2\,\Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ થાય.

Difficult
View Solution

આપેલ ઘનાકાર નેટવર્કમાં દરેક અવરોધનું મૂલ્ય $1 \Omega$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

આપેલ પરિપથમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($\text{ V}$ માં)?

$4\,\Omega$ અવરોધ ધરાવતા તારના ટુકડાને તેના મધ્યબિંદુએથી $180^o$ ના ખૂણે વાળવામાં આવે છે અને બંને અડધા ભાગને એકબીજા સાથે વીંટાળવામાં આવે છે,તો નવો અવરોધ ............ $\Omega$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo