ચાર વર્ષ પહેલાં,એક માતા અને તેની બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $x$ વર્ષ હતો. તો બે વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે?

  • A
    $x+6$
  • B
    $x+12$
  • C
    $x+18$
  • D
    $x+24$

Explore More

Similar Questions

સમીકરણોની જોડી માટે,જો $a_{1} b_{2}-a_{2} b_{1}=0, b_{1} c_{2}-b_{2} c_{1}=0$ અને $c_{1} a_{2}-c_{2} a_{1}=0$ હોય,તો સમીકરણોની જોડીનો ઉકેલ ગણ ........... છે.

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$3x - 4y = 17$
$4x - 5y = 21$

બે વર્ષ પહેલાં,માતા,પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $40$ વર્ષ હતો. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $Y$-અક્ષને સમાંતર છે.

$x = -2$ અને $y = 3$ સમીકરણોની જોડનો ઉકેલ ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo