$1$ થી $10,000$ સુધીની સંખ્યા ધરાવતી $10,000$ લોટરીની ટિકિટોમાંથી,એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટ પરની સંખ્યા $20$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{100}$
  • B
    $\frac{1}{50}$
  • C
    $\frac{1}{20}$
  • D
    $\frac{1}{10}$

Explore More

Similar Questions

જો એક સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે,તો છાપ (head) એકી સંખ્યામાં આવે તેની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $5$ લાલ,$4$ લીલા અને $3$ કાળા દડા છે. યાદચ્છિક રીતે $3$ દડા પસંદ કરવામાં આવે છે. તો તે બધા દડા એક જ રંગના ન હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક પેટીમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. એક દડો કાઢવામાં આવે છે અને પ્રથમ દડાને પાછો મૂક્યા વગર બીજો દડો કાઢવામાં આવે છે,તો બીજા દડાના લાલ હોવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$52$ પત્તાના પેકમાંથી બે પત્તા વારાફરતી બદલી સાથે (with replacement) ખેંચવામાં આવે છે. બે એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $1$ થી $36$ નંબરની $36$ ટિકિટો છે. એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ટિકિટ પરનો નંબર $3$ વડે વિભાજ્ય હોય અથવા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo