જમીન પરના એક બિંદુ $A$ થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. જો બિંદુ $A$ અને ટાવરના પાયા વચ્ચેનું અંતર $x$ હોય અને ટાવરની ઊંચાઈ $y$ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

  • A
    $x < y$
  • B
    $x > y$
  • C
    $x = 2y$
  • D
    $x = y$

Explore More

Similar Questions

એક ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા,ઇમારતથી $10 \, m$ દૂર ઉભેલા એક માણસનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. ઇમારતની ઊંચાઈ શોધો (મીટરમાં).

$15 \, m$ લાંબી એક નિસરણી એક ઉભી દીવાલની ટોચને સ્પર્શે છે. જો નિસરણી દીવાલ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે,તો દીવાલની ઊંચાઈ $m$ માં શોધો.

$30 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,જમીન પર રહેલા એક પથ્થરનો અવસેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. તો ટાવરના પાયાથી પથ્થરનું અંતર $\ldots \ldots \ldots \ m$ છે.

$\Delta ABC$ માં,$m\angle B = 90^\circ$,$m\angle C = 30^\circ$ અને $AC = 30 \text{ cm}$ હોય,તો $AB = \ldots \text{ cm}$.

એક થાંભલાના પાયાથી $x \, m$ દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ હોય,તો થાંભલાની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo