કોઈપણ આપેલ તાપમાન $T$ પર આદર્શ વાયુ માટે નીચેના વિધાનોમાંથી સાચું/સાચા વિધાન પસંદ કરો:

  • A
    અચળ દબાણે કદ પ્રસરણાંક તમામ આદર્શ વાયુઓ માટે સમાન હોય છે.
  • B
    દબાણમાં ઘટાડો થવાથી અણુઓનો સરેરાશ મુક્ત પથ (mean free path) વધે છે.
  • C
    વાયુના મિશ્રણમાં,દરેક ઘટકના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા સમાન હોય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

અચળ દબાણે વાયુના નિશ્ચિત જથ્થાનું કદ $V$ છે. વાયુના તાપમાનમાં વધારો કરવામાં આવે છે જેથી અણુઓનો r.m.s. વેગ બમણો થાય છે. નવું કદ કેટલું હશે?

નાઈટ્રોજન વાયુ એક ઇન્સ્યુલેટેડ પાત્રમાં ભરવામાં આવે છે. જો મોલનો $\alpha$ અંશ કોઈ પણ ઉર્જાના વિનિમય વિના વિયોજિત થાય,તો તેના તાપમાનમાં થતો આંશિક ફેરફાર ............. છે.

Difficult
View Solution

બે ઉષ્મીય અવાહક પાત્ર $1$ અને $2$ માં હવાનું તાપમાન $(T_1, T_2)$,કદ $(V_1, V_2)$ અને દબાણ $(P_1, P_2)$ છે. જો તેમને જોડતો વાલ્વ ખોલવામાં આવે,તો તંત્રનું સંતુલન તાપમાન શું હશે?

Difficult
View Solution

એક સપાટ પ્લેટ અચળ બળ $F$ ની અસર હેઠળ વાયુમાં તેના સમતલને લંબ ગતિ કરી રહી છે. વાયુ ખૂબ જ ઓછા દબાણે રાખવામાં આવ્યો છે. પ્લેટની ઝડપ $v$ એ વાયુના અણુઓની સરેરાશ ઝડપ $u$ કરતા ઘણી ઓછી છે. નીચેનામાંથી કયા વિકલ્પો સાચા છે?

એક મોલ આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબના ચક્રમાંથી પસાર કરવામાં આવે છે.
$1 \rightarrow 2$: સમકદ પ્રક્રિયા
$2 \rightarrow 3$: $P-V$ આલેખ પર સીધી રેખા
$3 \rightarrow 1$: સમદાબ પ્રક્રિયા
સ્થિતિ $1, 2$ અને $3$ માં વાયુની સરેરાશ આણ્વિય ઝડપનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo