સમુદ્ર સપાટી પર પાયો ધરાવતા $30 \ m$ ઊંચા દીવાદાંડી (lighthouse) ની ટોચ પરથી એક હોડીનો અવસેધકોણ $15^\circ$ છે. દીવાદાંડીના પાયાથી હોડીનું અંતર કેટલું છે?

  • A
    $30 \left( \frac{2 - \sqrt{3}}{2 + \sqrt{3}} \right)$
  • B
    $30 \left( \frac{\sqrt{3} - 1}{\sqrt{3} + 1} \right)$
  • C
    $30 \left( \frac{\sqrt{3} + 1}{\sqrt{3} - 1} \right)$
  • D
    $30 \left( \frac{2 + \sqrt{3}}{2 - \sqrt{3}} \right)$

Explore More

Similar Questions

$h$ ઊંચાઈના થાંભલાના તળિયેથી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને થાંભલો ટાવરની ટોચ પર $\beta$ ખૂણો આંતરે છે. ટાવરની ઊંચાઈ કેટલી છે?

Difficult
View Solution

એક ત્રિકોણાકાર બગીચા $PQR$ માં,$PQ = PR = 200 \ m$ છે. $QR$ ના મધ્યબિંદુ $M$ પર એક $TV$ ટાવર આવેલો છે. જો ટાવરની ટોચના $P, Q$ અને $R$ આગળના ઉત્સેધકોણ અનુક્રમે $45^o, 30^o$ અને $30^o$ હોય,તો ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો.

$AB$ એક શિરોલંબ થાંભલો છે જેનો છેડો $A$ સમતલ જમીન પર છે. $P$ સમતલ જમીન પરનું એક બિંદુ છે જેથી $AP = 3 \, AB$ થાય. જો $C$ એ $AB$ નું મધ્યબિંદુ હોય અને $CB$ એ $P$ આગળ $\beta$ ખૂણો આંતરતું હોય,તો $\tan \beta$ ની કિંમત શોધો.

$15(\sqrt{3} + 1) \ m$ ઊંચાઈના ટાવર પર એક વ્યક્તિ ઊભો છે અને ટાવર તરફ આવતી એક કારને જોઈ રહ્યો છે. તેણે જોયું કે અવસેધકોણ $3 \ s$ માં $30^\circ$ થી બદલાઈને $45^\circ$ થાય છે. કારની ઝડપ $km/hr$ માં કેટલી હશે?

એક ટેકરી પરના પદાર્થનો ઉત્સેધકોણ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલના એક બિંદુએથી $30^{\circ}$ માલૂમ પડે છે. સમતલ જમીન પર તેની તરફ $120 \ m$ ચાલ્યા પછી ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પદાર્થની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo