ગેલેલિયો લખે છે કે પ્રક્ષિપ્ત પદાર્થના પ્રક્ષેપણ કોણ $(45^\circ + \theta)$ અને $(45^\circ - \theta)$ માટે,પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા આવરી લેવામાં આવેલ સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર (જો $\theta \le 45^\circ$ હોય તો) કેટલો હશે?

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $1:1$
  • D
    $2:3$

Explore More

Similar Questions

એક પ્રક્ષિપ્ત પદાર્થને $50 \, ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $53^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના ગતિપથનું સમીકરણ શું હશે?

એક ખેલાડી દ્વારા ફેંકવામાં આવેલો દડો બીજા ખેલાડી પાસે $2 \, s$ માં પહોંચે છે. દડા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ ........ $m$ હશે. ($g = 10 \, m/s^2$ લો)

જમીન પર ગોઠવેલી એક બંદૂક સમાન ઝડપે બધી દિશાઓમાં ગોળીઓ છોડે છે. ગોળીઓ પહોંચી શકે તેવું સૌથી દૂરનું અંતર $6.4 \text{ m}$ છે. બંદૂકમાંથી છૂટતી ગોળીઓની ઝડપ . . . . . . m/s છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

એક પદાર્થને પૃથ્વી પરથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે અમુક પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવે છે. જો તેની અવધિ (Range) $20 \ m$ હોય, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? (મીટરમાં)

જો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે અને પ્રક્ષિપ્ત કોણ સમાન રાખવામાં આવે,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo