તાપમાનના તફાવતને કારણે ઉષ્માના પ્રસરણની રીતો કઈ છે?

  • A
    ઉષ્માવહન
  • B
    ઉષ્માનયન
  • C
    ઉષ્માવિકિરણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

એક ગરમ કૃષ્ણ પદાર્થ $16 \ J \ m^{-2} \ s^{-1}$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેનું સૌથી તીવ્ર વિકિરણ $20,000 \ \mathring{A}$ ને અનુરૂપ છે. જ્યારે આ પદાર્થનું તાપમાન વધારવામાં આવે છે અને તેનું સૌથી તીવ્ર વિકિરણ $10,000 \ \mathring{A}$ ને અનુરૂપ બને છે,ત્યારે ઉત્સર્જિત ઉર્જા $J \ m^{-2} \ s^{-1}$ માં કેટલી હશે?

અચળ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડાઓને $T_1$ અને $T_2$ તાપમાને જાળવી રાખવામાં આવે છે,જે બંને આસપાસના તાપમાન કરતા વધારે છે. જો સળિયા પર કોઈ ઉષ્મા અવાહક પડ (lagging) ન હોય,તો નીચેનામાંથી કઈ આકૃતિ સળિયાની લંબાઈ સાથે તાપમાનમાં થતા ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

$L$ લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા સળિયાની ઉષ્મીય વાહકતા છેડા $A$ પર $2K$ થી છેડા $B$ પર $K$ સુધી રેખીય રીતે બદલાય છે. સળિયાના છેડા $A$ અને $B$ ને અનુક્રમે $100^oC$ અને $0^oC$ ના અચળ તાપમાને રાખવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં, તાપમાન $T = T(x)$ નો આલેખ, જ્યાં $x$ એ છેડા $A$ થી અંતર છે, તે કેવો હશે?

બે સળિયા (એક અર્ધવર્તુળાકાર અને બીજો સીધો) સમાન દ્રવ્યના અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુઓ $A$ અને $B$ ને અલગ-અલગ તાપમાને રાખવામાં આવે છે. આપેલ સમયમાં અર્ધવર્તુળાકાર સળિયાના આડછેદમાંથી પસાર થતી ઉષ્મા અને સીધા સળિયાના આડછેદમાંથી પસાર થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

જો $120 \ J$ ઉષ્મીય ઊર્જા $3 \ m^2$ ક્ષેત્રફળ પર આપાત થતી હોય,પ્રસારિત થતી ઉષ્મા $12 \ J$ હોય અને શોષણનો ગુણાંક $0.6$ હોય,તો પરાવર્તિત ઉષ્માનું મૂલ્ય કેટલું હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo