નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$:
શુક્રકોષોનું શુક્રઉત્પાદક નલિકાઓમાં મુક્ત થવાની પ્રક્રિયાને સ્પર્મિએશન (spermiation) કહે છે.
વિધાન $II$:
સ્પર્મિયોજેનેસિસ એ શુક્રમાતૃકોષો (spermatogonia) માંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયા છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

આપેલ માનવ શુક્રકોષની આકૃતિમાં $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

શુક્રકોષોના પોષણ માટે જવાબદાર કોષો પર કાર્ય કરતો અને તેમને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ જણાવો.

સરટોલી કોષો કયા પીટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે?

ગ્રાફિયન પુટિકા તૂટીને અંડપિંડમાંથી . . . . . . મુક્ત કરે છે,જે પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.

શુક્રકોષ દ્વારા સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવોને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo