નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: માલ્ટોઝમાં $C_1$ અને $C_4$ પર જોડાયેલા બે $\alpha$-$D$-ગ્લુકોઝ એકમો હોય છે અને તે રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન $II$: માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ્સ હોય છે: $\alpha$-$D$-ગ્લુકોઝ અને $\beta$-$D$-ગ્લુકોઝ જે $C_1$ અને $C_6$ પર જોડાયેલા હોય છે અને તે નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને $Tollen's$ પ્રક્રિયક દ્વારા અલગ પાડી શકાય છે?

Difficult
View Solution

ગ્લુકોઝ $\xrightarrow{Br_2/H_2O}$ પ્રક્રિયામાં મળતી નીપજ જણાવો.

ગેલેક્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર ક્યાં થાય છે?

નીચેનામાંથી રિડ્યુસિંગ સેકેરાઈડ્સ કયા છે:
Sucrose Ribose Maltose Lactose Cellulose
$1$ $2$ $3$ $4$ $5$

કયો પ્રક્રિયક ગ્લુકોઝનું સેકેરિક એસિડમાં ઓક્સિડેશન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo