નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ટ્રાન્સફર $\text{RNAs}$ અને રાઈબોઝોમલ $\text{RNA}$ એ $\text{mRNA}$ સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન $II$: $\text{RNA}$ ઇન્ટરફરન્સ $\text{(RNAi)}$ એ કોષીય સંરક્ષણની પદ્ધતિ તરીકે તમામ સુકોષકેન્દ્રી સજીવોમાં જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સેન્ટ્રલ ડોગ્મા (Central Dogma) નો સંપૂર્ણ ફ્લો ચાર્ટ નીચે મુજબ છે:

નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.

આનુવંશિક માહિતીના વર્તુળાકાર પ્રવાહનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો હતો?

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એકઝોન $(I)$ બિન-સાંકેતિક ક્રમ
$(b)$ ઈન્ટ્રોન $(II)$ સાંકેતિક ક્રમ
$(c)$ જનીન સંકેત $(III)$ ન્યુક્લિઓઝોમ
$(d)$ $DNA$ પેકેજીંગ $(IV)$ નીરેનબર્ગ,ખોરાના અને માર્થી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo